GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના ધવલ ભાલોડિયાનો આજે જન્મદિવસ
TANKARA:ટંકારાના ધવલ ભાલોડિયાનો આજે જન્મદિવસ
ટંકારા:માત્ર ૧૫ વર્ષની નાની વયે સામાજીક અન્યાય સામે અવાજ ઉઠાવી પાટીદાર અનામત આંદોલનમાં જોડાયેલા ગપી પાટીદાર ધવલ ભાલોડિયાનો આજે જન્મ દિવસ છે. ૦૪/૦૮/૧૯૯૮ માં ખેડુ કુટુંબમા જન્મેલ ધવલ અભ્યાસ કાળથી રાજકારણ સાથે સંકળાયેલ છે. ત્યારે ધવલ ભાલોડિયાના પરિવારજનો, રાજકારણીઓ, અધિકારીઓ તથા મિત્રવર્તુળ તેમના મો.નં.- ૯૯૧૩૪ ૬૨૫૮૨ પર શુભેચ્છાનો ધોધ વર્ષી રહ્યો છે. ત્યારે વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ