GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા તાલુકાની વિરપર પ્રાથમિક શાળા નંદ મહોત્સવ અને મટકી ફોડ કાર્યક્રમ યોજાયો 

TANKARA:ટંકારા તાલુકાની વિરપર પ્રાથમિક શાળા નંદ મહોત્સવ અને મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

 

Oplus_131072

ટંકારા તાલુકાની વિરપુર પ્રાથમિક શાળામાં નંદ મહોત્સવ અને મટકી ફોડ કાર્યક્રમ યોજાયો શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર સાથે કાર્યક્રમને ઉજવ્યો હતો શાળાના આચાર્ય છાયાબેન માકાસણા તથા સમગ્ર શાળાના આચાર્ય સ્ટાફ દ્વારા કાર્યક્રમનું યોગ્ય આયોજન કરીને સફળ બનાવ્યો હતો. બાળકો રાધાકૃષ્ણ ના પોશાકમાં શોભા વધારી હતી અને ગરબાની ખૂબ રમઝટ જામી હતી અને અંતે ભારતીય સંસ્કૃતિ યોગી પુરુષ શ્રીકૃષ્ણ જન્મની ઉજવણી મટકી ફોડીને કરવામાં આવી હતી શાળામાં આવા સાંસ્કૃતિક કાર્યક્રમો હેતુ બાળકોને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરવામાં મદદરૂપ થાય એવો રહ્યો હતો બાળકો ખુબ જ સહિત જોવા મળ્યા હતા સરકારી શાળામાં ઉજવાતા આવા અવસરો બાળકોને અવનવી ઉર્જા આપી જાય છે

Back to top button
error: Content is protected !!