MORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના વિરપર ગામે પરમેશ્વર બાલ વાટીકા અને પક્ષી ઘરનું લોકાર્પણ કરાયું
ટંકારાના વિરપર ગામે સ્વ, પરેશભાઈ પ્રભુભાઈ લિખિયાની ૩૮મી જન્મ જયંતીની નિમિત્તે પરમેશ્વર બાલ વાટીકા અને પક્ષી ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું
ટંકારાના વિરપર ગામે સ્વ પરેશભાઈ પ્રભુભાઈ લિખિયાની ૩૮ જન્મ જયંતીની નિમિત્તે પરમેશ્વર બાલ વાટીકા અને પક્ષી ઘરનું લોકાપર્ણ સાથે ગાયત્રી યજ્ઞ,વૃક્ષારોપણ,ઘુન સહિત કાર્યક્રમ કરી ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે.
ટંકારા તાલુકા ના વિરપર ગામે સ્વ પરેશભાઈ પ્રભુભાઈ ની યાદગીરી રૂપે તેમના પિતાશ્રી પ્રભુભાઈ જીવરાજ ભાઈ લિખિયા દ્વારા નિર્મિત બાલવાટિકા અને પક્ષીઘર નું લોકાર્પણ કરીને વીરપર ગામને અર્પણ કરેલ આ તકે ગામના સરપંચ મહેશભાઈ લિખિયા ઉપસરપંચ સભ્યો અને પરિવાર જનો ગ્રામજનો ઉપસ્થિત રહેલ..