GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA ટંકારાના વિરપર ગામે મહાન ધાર્મિક નાટક અને કોમીક ભજવાશે
TANKARA ટંકારાના વિરપર ગામે મહાન ધાર્મિક નાટક અને કોમીક ભજવાશે
ટંકારા તાલુકાના વિરપર ગામે શ્રી ગૌ સેવા યુવક મંડળ દ્વારા તારીખ 26-09-2025 ને શુક્રવારના રોજ રાત્રે 10:00 કલાકે મહાન ધાર્મિક નાટક રા’માંડલીક હાથ પેક પકડીને હસાવતુ કોમીક માલી-મતવાલી નું આયોજન વિરપર ગામે કામધેનુ આશ્રમ ખાતે રાખેલ છે. આ કાર્યક્રમમાં પધારવા સમસ્ત વિરપર ગામ સમસ્ત તથા શ્રી ગૌસેવા યુવક મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વઘારે માહિતી માટે સંપર્ક નં-૯૮૨૫૦૩૨૪૫૭ -૯૮૭૯૮૩૫૭૨૨-૯૯૨૫૦૮૨૦૨૬