GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા પી. એમ. શ્રી સજનપર પ્રાથમિક શાળાનું ગૌરવ :ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

TANKARA:ટંકારા પી. એમ. શ્રી સજનપર પ્રાથમિક શાળાનું ગૌરવ :ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે
પી. એમ. શ્રી સજનપર પ્રાથમિક શાળા તાલુકો ટંકારા માં ધો. 8 માં અભ્યાસ કરતા કારેલીયા નયન જયંતિભાઈ એ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ માં હળવદ ખાતે સમગ્ર જિલ્લામાં લાંબી કૂદ માં દ્વિતીય નંબર મેળવી રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ છે જે માટે તેમના માર્ગદર્શક શિક્ષિકા બહેન રેખાબેન આરદેશણાએ ખૂબ જહેમત ઉઠાવેલ આ માટે વિદ્યાર્થી અને માર્ગદર્શક શિક્ષિકા બહેનશ્રીને આચાર્યશ્રી અલ્પેશભાઈ પુજારા અને સમગ્ર શાળા પરિવારએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.