GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારાની અમરાપર પ્રા.શાળા ને ગુણોત્સવ માં મળ્યોએ ગ્રેડ

 

TANKARA:ટંકારાની અમરાપર પ્રા.શાળા ને ગુણોત્સવ માં મળ્યોએ ગ્રેડ

 

 

તાજેતર માં સરકારી પ્રાથમિક શાળા ઓ ના ગુણોત્સવ નું 2024- 25 ના વર્ષ નું પરિણામ જાહેર થયું છે.જે સ્કૂલ ની ગુણવતા સૂચવે છે.જેમાં ટંકારા તાલુકા ની અમરાપર પ્રા.શાળા એ A ગ્રેડ મેળવી ને ખૂબ સારું પ્રદર્શન કરેલ છે.અમરાપર શાળા ના આચાર્ય શ્રી રાજેશભાઈ ગાંભવા અને સમગ્ર સ્ટાફ દ્વારા ખુશી વ્યક્ત કરવા માં આવી હતી.

Back to top button
error: Content is protected !!