GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના જુના ઘૂટું રોડ પર સિરામિક ફેકટરીમાં ચારિત્ર્ય પર શંકા કરી પત્ની હત્યા કરી નાસી ગયેલ આરોપી પતિ ઝડપાયો
MORBI:મોરબીના જુના ઘૂટું રોડ પર સિરામિક ફેકટરીમાં ચારિત્ર્ય પર શંકા કરી પત્ની હત્યા કરી નાસી ગયેલ આરોપી પતિ ઝડપાયો
મોરબીના જુના ઘૂટું રોડ પર સિરામિક ફેકટરીમાં ચારિત્ર્ય પર શંકા કરી પત્નીને હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી જે હત્યાના આરોપી પતિને પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝનમાં ફરિયાદીની ફૈબાની દીકરી બિંદાબેન રહે મોરબી ઘૂટું રોડ આઇકોન સિરામિક વાળાને આરોપી પતિ કાનાભાઈ પ્યારસિંગ કકરીયાભાઈ બારેલા (ઉ.વ.૩૫) વાળાએ ચારિત્ર્ય અંગે શંકા કરી હથિયાર વડે માથા અને મોઢાના ભાગે ઈજા કરી હત્યા કરી હતી મોરબી બી ડીવીઝન પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી હત્યા કરી આરોપી પતિ ફરાર થયો હતો આરોપી કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ બારેલાને બી ડીવીઝન પોલીસ ટીમે ગણતરીની કલાકોમાં ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે