GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પ્રેમજીનગર ગામે ખાણમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો!

MORBI:મોરબીના પ્રેમજીનગર ગામે ખાણમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો!

 

 

રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી

મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે રહેતા જીતેન્દ્રભાઇ રામજીભાઇ રાણવા ઉવ.૩૨નું કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું, તેનો મૃતદેહ પ્રેમજીનગર ગામની પાછળ ખાણમાં બાવળની કાંટમાંથી મળી આવ્યો હતો, ત્યારે મૃતકના કુટુંબી શામજીભાઈ પોપટભાઇ રાણવા દ્વારા પોલીસને આપેલી પ્રાથમિક વિગતોને આધારે તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરીને ક્યાં કારણોસર મૃત્યુ થયું હોય તે જાણવા જીતેન્દ્રભાઈના મૃતદેહને પીએમ સહિતની કામગીરી અર્થે સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો.

Back to top button
error: Content is protected !!