GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ખરેડા ગામે રામાપીરના મંદિર પાછળ નાલામાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો

MORBI:મોરબીના ખરેડા ગામે રામાપીરના મંદિર પાછળ નાલામાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો

મળતી માહિતી મુજબ મોરબીના ખરેડા ગામ નજીક રામદેવ મંદિર પાસેથી પસાર થતી નદીના નાલાના ભાગે એક યુવક ડૂબી ગયા હોવાનો ફાયર વિભાગની ટીમને કોલ આવ્યો હતો આ કોલ બાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી ૩ કલાકની જહેમત બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને પીએમ માટે સિવિલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો પોલીસની તપાસમાં યુવકનું નામ મનજીભાઈ હકાભાઈ પીપરીયા અને તેની ઉમર અંદાજીત ૨૦ વર્ષ હોવાનું સામે આવ્યું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!