GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ કામ સાઈડમાં મુકી પહેલું કામ મતદાન એવો સંદેશો આપતી શોર્ટ ફિલ્મ પ્રસિદ્ધ કરાઈ

MORBI:મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ કામ સાઈડમાં મુકી પહેલું કામ મતદાન એવો સંદેશો આપતી શોર્ટ ફિલ્મ પ્રસિદ્ધ કરાઈ

 

અરે સાત વાગી ગયા, ચાલો મતદાન કરવા જઈએ એવો શોર્ટ ફિલ્મનો મતદાન જાગૃતિનો આશય

Oplus_131072

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે કરવામાં આવી રહેલા પ્રયાસોના ભાગરૂપે મતદારોને જાગૃત કરવા માટે ૩ શોર્ટ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં એક ફિલ્મ તમામ કામ કરતા મતદાન કરવાનું કામ વધુ મહત્વનું છે તેઓ સંદેશો ફેલાવતી શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે.

અન્ય તમામ પ્રવૃત્તિ કરતા સૌથી પહેલું કામ મતદાન કરવાનું છે તેઓ સંદેશો આપી મતદારોને મતદાન માટે અપીલ કરતી શોર્ટ ફિલ્મ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના નેતૃત્વમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદીંપસિંહ વાળા માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બનાવવામાં આવી છે .

Oplus_131072

રમતગમત, પૂજાપાઠ, ધંધો-વ્યવસાય કે લગ્ન તમામ પ્રવૃત્તિઓને બાજુમાં મૂકી સૌથી પહેલું મતદાન કરવું કેમકે ૭ વાગી ગયા છે મતદાન કરવાની કામગીરીની શરૂઆત થઈ ગઈ હશે એવો સંદેશો આપતી આ શોર્ટ ફિલ્મ મતદાન જાગૃતિ માટે ખરેખર મહત્વની બની રહેશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!