GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના વિરપર ગામ નું ગૌરવ: જય બાવરવા એ જીપીએસસી કલાસ વન ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં બિજા ક્રમે ઉત્તીર્ણ
TANKARA:ટંકારાના વિરપર ગામ નું ગૌરવ: જય બાવરવા એ જીપીએસસી કલાસ વન ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં બિજા ક્રમે ઉત્તીર્ણ
મોરબીના વીરપર નું ગૌરવ કોલેટી કંટ્રોલ વિભાગના ક્લાસ ટુ ના આસિસ્ટન્ટ એન્જિનિયર ના જીપીએસસી ક્લાસ વનમાં બીજા ક્રમે સ્થાન મેળવી ગામનું ગૌરવ વધાર્યું!!!
સફળતા પ્રાપ્ત કરવા માટે શાંત સ્વભાવ સાથે પોઝિટિવ વિચાર ધરાવતા ટંકારાના વિરપર ગામના વતની જય કુમાર જયંતીલાલ બાવરવાએ હાલ નર્મદા નિગમ માં ક્વોલિટી કંટ્રોલ વિભાગમાં ક્લાસ ટુ ઓફિસર મા આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ નિભાવી રહ્યા હતા તેઓ હાલમાં યોજાયેલ સોઇલ સર્વે ઓફિસર જીપીએસસી ક્લાસ વન ની પરીક્ષા માં સમગ્ર ગુજરાત માં બીજા ક્રમાંક સાથે ઉતીર્ણ થતા હષૅ ની લાગણી અનુભવીએ છીએ. ત્યારે વાત્સલ્યમ્ સમાચાર સમગ્ર ટીમ તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ