MORBI:મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા રજીસ્ટ્રેશન ડ્રાઈવ- સામાન્ય ચેકિંગ કામગીરી હાથ ધરાઈ

MORBI:મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા રજીસ્ટ્રેશન ડ્રાઈવ- સામાન્ય ચેકિંગ કામગીરી હાથ ધરાઈ
મોરબી મહાનગરપાલિકા ની ફૂડ શાખા દ્વારા રજીસ્ટ્રેશન ડ્રાઈવ યોજી હતી. જેમાં મોરબી ના ગાંધીચોક, સનાળારોડ, બસ સ્ટેન્ડ, નહેરુ ગેટ સહિત ના વિસ્તારો માં ફૂડ ઇન્સ્પેકટર દ્વારા સામાન્ય ફૂડ ચકાસણી તથા ફૂડ લાઇસન્સ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન મોરબી મહાનગર પાલિકા દ્વારા નીચે મુજબ ના દુકાન ધારકો ની સ્થળ તપાસ કરવામાં આવી હતી.જેમા કનૈયા ટી સ્ટોલ,ભગવતી નાસ્તા,રજવાડી ચા,શ્રી રામ ઘૂધરા,ક્રિષ્ના ગાંઠિયા,દિલ ખુશ ભેળ,ભોલે ગાંઠિયા,સિદ્ધિ વિનાયક પફ,ચામુંડા ટી,વડવાળા ટી,લહુ ગોપાલ નાસ્તા,કે. બી. બેકરી,મોમાઈ ફરસાણ,આકાશ ભજીયા,માણેક લાલ ફરસાણ,ભૂરા ભાઈ ફરસાણ,આલ્ફા મોલજયંતી લાલ કાલીદસ ફરસાણ,સાધના હોટલ,મેહુલ ફૂડ ઝોન,વિશ્વાસ નાસ્તા,નટરાજ આઇસક્રીમ,વજ ભાગે નાસ્તા,હરભોલે,જયન ફરસાણ,શિવમ આઇસક્રીમ,અન્નપૂર્ણા નાસ્તા, ભવાની કોલડ્રિક્સ,દેવુભાઈ ગાંઠિયા, કિસ્મત નાસ્તા,રહીશ ગુલમાન નાસ્તા,એ- વન નાસ્તા, નરેન્દ્ર પાણીપુરી,શિવા પાણી પૂરી,જયશંકર નાસ્તા વિશ્રાંતિ હોટલ. આ કામગીરી દરમિયાન જે ખાણી પીણી ના ધંધાર્થીઓ પાસે ફૂડ લાઇસન્સ ના હોય તેણે ફૂડ લાઇસન્સ વહેલી તકે કાઢવી લેવા જાણ કરવામાં આવી છે.







