GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સ્વ.મુકેશભાઈ મોતીભાઈ વરિયા (બદ્રકીયા) નું દુઃખદ અવસાન, સોમવારે બેસણું

 

MORBI:મોરબી સ્વ.મુકેશભાઈ મોતીભાઈ વરિયા (બદ્રકીયા) નું દુઃખદ અવસાન, સોમવારે બેસણું

 

મોરબી : મુકેશભાઈ મોતીભાઈ વરિયા (બદ્રકીયા) (ઉમર. 59 વર્ષ) તે ભાણજીભાઈ મોતીભાઈ વરિયા, ખોડીદાસભાઈ મોતીભાઈ વરિયા (કાલાવડ) અને સ્વ. પ્રેમીજીભાઈ મોતીભાઈ વરિયા (વાંકાનેર)ના ભાઈ તેમજ વિવેકે મુકેશભાઈ વરિયાના પિતાજી તેમજ હિમાંશુભાઈ વરિયા (ડેનિભાઈ – વાંકાનેર), બ્રિજેશભાઈ (વાંકાનેર), જીગ્નેશભાઈ (કાલાવડ), સંદીપભાઈ (કાલાવડ)ના કાકાનું તારીખ 15/02/2026ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. દુખદ અવસાન થયેલ છે.

ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.સદગતનું બેસણું વરિયા માતાજીના મંદિર, સો-ઓરડી, મોરબી-2 ખાતે તારીખ 16/02/2026, સોમવારે સાંજે 4.00 થી 6.00 કલાકે રાખેલ છે.(નોંધ : સસરાપક્ષનું બેસણું સાથે રાખેલ છે.)ઓમ શાંતિ..

Back to top button
error: Content is protected !!