GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રાજપર ગામે કારખાનામાં કામ કરતી વખતે અચાનક ઉલટી થતા સુતા બાદ યુવકનું મોત નિપજ્યું.

 

 

MORBI:મોરબીના રાજપર ગામે કારખાનામાં કામ કરતી વખતે અચાનક ઉલટી થતા સુતા બાદ યુવકનું મોત નિપજ્યું.

 

મળતી માહિતી મુજબ મૂળ બીહાર રાજ્યનો વતની અને હાલ મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલ ગુરૂકૃપા ટ્રેડિંગ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અમરનાથ સુખદેવભાઈ તાંતી (ઉ.વ.૩૧) નામનો યુવક ગુરૂકૃપા ટ્રેડીંગમાં મજુરી કામ કરતી વખતે અચાનક ઉલ્ટી થતા પોતાના રૂમે જઇ સુઇ ગયેલ બાદ સવારના સાડા સાતેક વાગ્યાના અરસામાં જમવા તથા મજુરી કામે જવા મટે જગાડતા બે ભાન હોય જેને સારવાર માટે ૧૦૮ માં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કરેલ જેથી મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!