GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના પચ્ચીસ વારીયા રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમી ઝડપાયા
MORBI:મોરબીના પચ્ચીસ વારીયા રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમી ઝડપાયા
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દલવાડી સર્કલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પચ્ચીસ વારીયા રોડ ઉપર જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમી રહેલ રાકેશભાઇ દિલીપભાઇ કોરડીયા ઉવ.૩૦, દીનેશભાઇ મોહનભાઇ રાઠોડ ઉવ.૩૨ તથા કાસમભાઇ હુશેનભાઇ શેખ ઉવ.૩૮ ત્રણેયરહે.પચ્ચીસ વારીયા દલવાડી સર્કલ પાસે મોરબીને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૨,૪૬૦/- જપ્ત કરી ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.