GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદમાં છરી બતાવી લૂંટ કરનાર ત્રણ ઈસમો ઝડપાયા

Halvad:હળવદમાં છરી બતાવી લૂંટ કરનાર ત્રણ ઈસમો ઝડપાયા

હળવદ શહેરમાં છરી બતાવી ત્રણ ઇસમોએ યુવાન પાસેથી રૂ ૧૪,૫૦૦ ની લૂંટ ચલાવી હતી જે બનાવ મામલે હળવદ પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી જેમાં ત્રણ આરોપીને ઝડપી લઈને લૂંટમાં ગયેલ રોકડ રકમ ઉપરાંત મોબાઈલ અને બાઈક સહિતનો મુદામાલ કબજે લીધો છે

હળવદમાં રહેતા યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે નર્મદા કેનાલ રોડ છરી બતાવી બાઈકમાં બેસાડી લઇ જઈને સુમસામ સ્થળે માર મારી રોકડ રૂ ૪૫૦૦ ખિસ્સામાંથી કાઢી લઈને તેમજ ૧૦ હજાર ગૂગલ પે માં ટ્રાન્સફર કરાવી કુલ રૂ ૧૪,૫૦૦ ની લૂંટ કરી નાસી ગયા હતા જે બનાવ મામલે હળવદ પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી હળવદ ભવાનીનગર ફાટક પાસે હળવદ ધ્રાંગધ્રા બાયપાસ રોડ પાસેથી આરોપી સચિન ઉર્ફે કાલી ભરત ઉર્ફે મુન્નાભાઈ મિયાત્રા, રવિ ટીનાભાઈ થરેશા અને અજય વિનાભાઈ સુરેલા રહે ત્રણેય હળવદ વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૪,૫૦૦, બે મોબાઈલ તેમજ બાઈક જીજે ૩૬ એડી ૧૭૬૫ અને બાઈક જીજે ૩૬ એચ ૯૫૩૯ એમ બે બાઈક કીમત રૂ ૨૦ હજાર સહીત કુલ રૂ ૩૯,૭૦૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!