GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પોસ્ટ ઓફીસ પાછળ ચલણી નોટ નંબરનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા 

 

MORBI:મોરબી પોસ્ટ ઓફીસ પાછળ ચલણી નોટ નંબરનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

 

 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ત્રિકોણ બાગ સામે પોસ્ટ ઓફીસ પાછળ ચલણી નોટના નંબરમાં એકી-બેકીનો જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા, જેમાં આરોપી ભરતભાઇ બાબુભાઇ ચાવડા ઉવ.૨૬ રહે.ભરવાડ શેરી ખાટકીવાસ મોરબી, આસીફભાઇ જુમાભાઇ સુમરા ઉવ.૨૧ રહે. વિસીપરા શાંતીવન સ્કુલની પાછળ મોરબી તથા અમીતભાઇ કાળુભાઇ મકવાણા ઉવ.૨૪ રહે.પંચાસર ગામ ભરવાડવાસ મોરબીવાળાની રોકડા રૂ.૪,૨૫૦/-સાથે ધરપકડ કરવામાં આવી ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!