BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠાડિસ્ટ્રીક્ટ કેળવણીમંડળ પાલનપુર દ્વારા સંચાલિત અને હે.ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરમાં

7 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠાડિસ્ટ્રીક્ટ કેળવણીમંડળ પાલનપુર દ્વારા સંચાલિત અને હે.ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરમાં માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તારીખ 6/ 12/24 અને 7 /12/ 2024 ના રોજ કેમ્પસના બી.સી.એ હોલમાં KCG અને ઇનોવેશન ક્લબ દ્વારા સરકારશ્રી દ્વારા સવારે 9.00 થી 11.00 કલાક દરમિયાન બે દિવસની પ્રબોધ લેવલની ટ્રેનિંગનું આયોજન પ્રિ.ડૉ. એસ. જી. ચૌહાણ સાહેબ ના માર્ગદર્શન નીચે કો-ઓરડીનેટર ડૉ દિપક પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતું. ટ્રેનર અનુજ મિશ્રાએ વિદ્યાર્થીઓમાં કલા કૌશલ્યનો જ્ઞાન પ્રાપ્ત થાયતે માટે બેઝિક ઇલેક્ટ્રોનિક કીટ, મિકેનિકલ ઈલેકટ્રોનિક્સ કીટ ,ટેલિસ્કોપ કીટ, ડ્રોન કીટ જેવા સાધનોની ટ્રેનિંગ આપી.

Back to top button
error: Content is protected !!