GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા તાલુકાના ઓટાળા ગામના વતની બેચર ઘોડાસરાનો આજે જન્મદિવસ
TANKARA:ટંકારા તાલુકાના ઓટાળા ગામના વતની બેચર ઘોડાસરાનો આજે જન્મદિવસ
ટંકારા તાલુકાના ઓટાળા ગામના વતની બેચર એમ ઘોડાસરા આજે જન્મ દિવસ છે બહોળું મિત્રવર્તુળ ધરાવતા બેચરભાઈ એમ ઘોડાસરા EXPORT CERA LAB તથા મોરબી જિલ્લા યુવા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ રહી ચૂક્યા છે તેમની જન્મ તારીખ ૧૪-૧૦-૧૯૯૬ છે તેઓ 28 વર્ષ પુરા કરી 29 મા વર્ષે મા મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમના જન્મ દિવસ નિમિતિ સોશ્યલ મીડિયા તેમજ મોબાઈલ નંબર ૯૬૦૧૬૯૬૫૯૬ જન્મદિવસની શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે આ તકે વાત્સલ્યમ્ સમાચાર ટીમ પરિવાર તરફથી બેચરભાઈ ઘોડાસરાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના