GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના ફિડરોમાં આવતી કાલે વીજકાપ રહેશે

MORBI:ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના ફિડરોમાં આવતી કાલે વીજકાપ રહેશે

 

મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 13-8-2024ના રોજ એક્સવેલ ઇન્ડસ્ટ્રીયલ તથા લેવિસ ઇન્ડસ્ટ્રીયલ ફીડર વિસ્તારમાં મેઇન્ટનન્સની કામગીરી હોવાને કારણે સવારે 8 થી સાંજે 4 કલાક સુધી વીજપુરવઠો બંધ રહેશે.

જેમાં ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ મોરબી ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ નાયબ ઇજનેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!