GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:દિવાળી પુર્વે રેવન્યુ વિભાગમા બદલીના આદેશો

MORBi:દિવાળી પુર્વે રેવન્યુ વિભાગમા બદલીના આદેશો

 

 

ટંકારા મામલતદાર કેતન સખીયા ને પડધરી મામલતદાર તરીકે મુક્યા એમની જગ્યાએ પિ એન ગોર કચ્છથી બઢતી સાથે મુક્યા

મોરબી રૂરલ મામલતદાર નિખીલ મહેતા ને રાજકોટ પિ આર ઓ તરીકે બદલી એની જગ્યાએ એમ ટી ધનવાણી મુક્યા વાંકાનેર મામલતદાર જી વી કાનાણીની કલોલ મામલતદાર તરીકે બદલી એની જગ્યાએ માળીયા મામલતદાર કે યુ સાનિયા મુકાયા
હળવદ મામલતદાર એમ જે પરમારની ઇલેક્શન મા બદલી એની જગ્યાએ બઢતી સાથે એમ પી ઝાલાને મુક્યા ડિઝાસ્ટર મામલતદાર જે એસ સિધ્ધીને ગાંધીધામ કચ્છ મુક્યા આ ઉપરાંત પારૂલ એમ શાહ નડિયાદ થી મોરબી ઇલેક્શન મા મુકાયા ડેપ્યુટી કલેકટર મોરબી સુબોધ દુદકિયાને નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગિર સોમનાથ મુક્યા જીલ્લા પંચાયત માં શૈલેષકુમાર ચંદ્રકાંત ભટ્ટ બઢતી સાથે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે મોરબી આવ્યા સિદ્ધરાજસિહ ગઢવી વાકાનેર થી જામનગર બદલી એની જગ્યાએ વિપુલ કુમાર સકરીયા મુકાયા ઉપરાંત વધુ એક ડિ ઈ ઓ તરીકે આર આર ખંભાસ મોરબી મુક્યા.

Back to top button
error: Content is protected !!