DAHODGUJARATSANJELI

સંજેલી તાલુકાના ડુંગરા ગામના રહેવાસી કામોલ શિલ્પનને વ્યાજખોરો નો ખુલ્લેઆમ દાદાગીરી શિલ્પનભાઈ ને ઢોર માર મારવામાં આવ્યો

તા.૨૦.૦૪.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી તાલુકાના ડુંગરા ગામના રહેવાસી કામોલ શિલ્પનને વ્યાજખોરો નો ખુલ્લેઆમ દાદાગીરી શિલ્પનભાઈ ને ઢોર માર મારવામાં આવ્યો

સંજેલી તાલુકામાં ડુંગરા ગામના રહેવાસી કામોલ શિલ્પનભાઈ વ્યાજવા રૂપિયા લીધા હતા અને વ્યાજ સહિત રૂપિયા પણ પરત કરી દીધા હતા ની જેવી બાબતની અંદર બોલાચાલી થતા ભાઈને શિલ્પન ભાઈને ચાર જણા ભેગા મળીને ઢોરની જેમ માર મારવામાં આવ્યો હતો. તારાથી શું થશે અને તું અમને શું કરી લઈશ અને પોલીસ ડિપાર્ટમેન્ટ તો હમારા ખિસ્સામાં છે એમ કરીને ગંભીર મારવામાં આવ્યો હતો મારો વાગવાથી વ્યક્તિ ઢળી પડ્યો હતો અને 108 ને જાણ કરી અને સંજેલી દવાખાનાની લાવવામાં આવ્યા હતા વધારે વાગવાથી સંજેલી દવાખાનુ ને રિફર કરી અને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે જોવાનું રહ્યું કે આવા વ્યાજખોર માફિયાઓને પોલીસ આવરી લેતી હોય એવું લાગી રહ્યું છે હવે જોવાનું પોલીસ તંત્ર શું એક્શન લે છે

Back to top button
error: Content is protected !!