GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઘૂટું ગામ નજીક હરિઓમ પાર્ક સોસાયટી સામે જાહેરમા જુગાર રમતા બે ઝડપાયા

MORBI:મોરબીના ઘૂટું ગામ નજીક આવેલ હરિઓમ પાર્ક સોસાયટી સામે નાગબાઈની ડેરી પાછળ જાહેરમાં જુગાર રમતા બે જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે

મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે હરિઓમ પાર્ક સોસાયટી સામે રેડ કરી હતી જેમાં જાહેરમાં જુગાર રમતા સંજય અવચરભાઈ જંજવાડિયા રહે વિસીપરા મોરબી અને રાહુલ રાજેશ દુદુકીયા રહે ત્રાજપર ખારી તા. મોરબી એમ બે ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૩૪૦ જપ્ત કરી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!