GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ગોરખીજડીયા નજીક સીએનજી રીક્ષામાં દેશી દારૂનો જથ્થા સાથે મહિલા સહીત બે ઝડપાયા

 

MORBI:મોરબીના ગોરખીજડીયા નજીક સીએનજી રીક્ષામાં દેશી દારૂનો જથ્થા સાથે મહિલા સહીત બે ઝડપાયા

 

ગોરખીજડીયા નજીક સીએનજી રીક્ષામાં દેશી દારૂનો જથ્થો લઇ જતા મહિલા સહીત બે આરોપીને ઝડપી લઈને પોલીસે રૂ ૧.૨૨ લાખનો મુદામાલ કબજે લીધો છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગોર ખીજડીયા ગામની સીમમાં નવલખી રોડ પરથી સીએનજી રીક્ષા જીજે ૩૬ ડબલ્યુ ૨૩૦૧ વાળીમાંથી ૧૧૦ લીટર દેશી દારૂ કીમત રૂ ૨૨,૦૦૦ મળી આવતા પોલીસે દેશી દારૂ અને રીક્ષા કીમત રૂ ૧ લાખ મળીને કુલ રૂ ૧.૨૨ લાખનો મુદામાલ કબજે લીધો છે અને આરોપી અલ્તાફ હૈદર ભટી અને હનીફાબેન સૈયદુભાઈ મેફાભાઈ જેડા રહે બનેન કુલીનગર વિસીપરા મોરબી વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!