GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

MORBI:મોરબી સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

 

 

મોરબી: મોરબીના બૌધ્ધનગરમા ફિલ્ટર હાઉસની બાજુમાં આવેલ રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.


મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબીના બૌધ્ધનગરમા ફિલ્ટર હાઉસની બાજુમાં આવેલ રોડ ઉપર સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા બે ઈસમો ભરતભાઈ બાબુભાઇ લાંબરીયા ઉ.વ.૨૫ રહે. પખાલી શેરી, ગઢની રાંગ, મોરબી-૧, મેહુલભાઇ ત્રિભોવનભાઈ સનુરા ઉ.વ.૨૬ રહે. ગાયત્રીનગર સોસાયટી મોરબીવાળને રોકડ રકમ રૂ. ૧૩૧૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!