GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના મકરાણીવાસમાં જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયાં
MORBI:મોરબીના મકરાણીવાસમાં જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયાં
મોરબીના મકરાણીવાસમાં મેડીકલ ચોકમાં જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સોને મોરબી એ ડીવીઝન પોલીસની ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મકરાણીવાસમાં મેડીકલ ચોકમાં જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા સાગરભાઈ રજનીકાંતભાઈ સુખડીયા અને એજાજ મેહબૂબભાઈ ચાનિયા ને રોકડા રકમ રૂ.૫૧૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.