MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ત્રાજપર ખારી નજીક જાહેરમાં જુગાર રમતા બે શખ્સો
MORBI:મોરબીના ત્રાજપર ખારી નજીક જાહેરમાં જુગાર રમતા બે શખ્સો
મોરબીના ત્રાજપર ખારી રામજી મંદિરની બાજુમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને મોરબી બી ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ત્રાજપર ખારી રામજી મંદિરની બાજુમાં જાહેરમાં જુગાર રમતા સવજીભાઈ ભીમાભાઇ છેલાણીયા અને બેચરભાઈ કાળુંભાઈ બારૈયાને રોકડ રકમ રૂ.૧૪૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે