MORBI:પોપ્યુલર India’s Dance Power Session 2, TV શો માં સમગ્ર ગુજરાત માંથી નવયુગ કોલેજ મોરબી ની વિધાર્થીની Top 10 માં પસંદગી.
MORBI:પોપ્યુલર India’s Dance Power Session 2, TV શો માં સમગ્ર ગુજરાત માંથી નવયુગ કોલેજ મોરબી ની વિધાર્થીની Top 10 માં પસંદગી.
જાણીતા અને પોપ્યુલર ડાન્સ ટીવી શો માટે ઇન્ડિયન ડાન્સ પાવર સેશન બે યોજાયું હતું જેમાં સમગ્ર ગુજરાતમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આ ટીવી શોમાં જોડાયા હતા. જેમાંથી નવયુગ BBA કોલેજ માં ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી સોલંકી કલ્પપિતા દિગ્વિજયભાઈ પણ ભાગ લીધો હતો સૌ પ્રથમ અમદાવાદમાં ગુજરાત લેવલ ઓડિશનમાં પાસ થઈ તેમને ભોપાલ ટીવી શોમાં શૂટ માટે મેગા રાઉન્ડમાં પાસ થયા પછી Fight અને battle રાઉન્ડમાં ફાઈનલિસ્ટ થઈ હતી કે જેમાં તે ગુજરાતમાંથી માત્ર એક આ વિધાર્થીની ને પસંદ કરવામાં આવી હતી. જેનું પ્રસારણ 9xm ચેનલ પર યોજવામાં આવે છે. આવી અનેરી સિદ્ધિ બદલ તેમણે પરિવારનું તેમજ તેમના માતા પિતાનું અને કોલેજનું નામ રોશન કર્યું છે આ તકે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી કાંજીયા સર તેમજ નવયુગ પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છા.