GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીની દારૂની બે બોટલ સાથે બે ઈસમો ઝડપાયા
MORBI:મોરબીની દારૂની બે બોટલ સાથે બે ઈસમો ઝડપાયા
મોરબી શહેરના આલાપ રોડ ઉપર આલાપ સોસાયટીના ગેટ પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે દેવરાજ બાબુભાઇ છુછીયા રહે.ખડીયાવાસ, લીલાપર રોડ અને આરોપી અરવિંદ દાદુભાઈ બાટી રહે.વજેપર શેરી -4 નામના શખ્સોને બલેન્ડર્સ પ્રાઇડ વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 2000 સાથે પોલીસે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.