GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ત્રાજપર ગામે ચોરાવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતી પાંચ મહિલા ઝડપાઇ
MORBI:મોરબીના ત્રાજપર ગામે ચોરાવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતી પાંચ મહિલા ઝડપાઇ
મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ત્રાજપર ગામે ચોરાવાળી શેરીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી (૧) દિવુબેન કરમસિંહ કળાન્દ્રા (૨) વર્ષાબેન વીરમભાઇ પનારા (૩) અવનીબેન રવીભાઇ વરાણીયા (૪) રૂપીબેન રમેશભાઇ વરાણીયા અને (૫) શારદાબેન કાંતીલાલ પાડાલીયાને રોકડા રૂપિયા 3670 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.