ARAVALLIDHANSURA

31 મોડાસા ધનસુરા વિધાનસભા નો સરપંચ સંવાદ કાર્યક્રમ મોડાસા ના સબલપુર ગામે લક્ષ્મી કોલ્ડ સ્ટોરેજ ખાતે યોજાયો 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

31 મોડાસા ધનસુરા વિધાનસભા નો સરપંચ સંવાદ કાર્યક્રમ મોડાસા ના સબલપુર ગામે લક્ષ્મી કોલ્ડ સ્ટોરેજ ખાતે યોજાયો

31 મોડાસા ધનસુરા વિધાનસભા નો સરપંચ સંવાદ કાર્યક્રમ મોડાસા ના સબલપુર ગામે લક્ષ્મી કોલ્ડ સ્ટોરેજ ખાતે મા.મંત્રી ભીખુસિંહજી પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં મા.મંત્રી દ્વ્રારા નવીન ચૂંટાયેલા સરપંચઓને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી સાથે મોડાસા અને ધનસુરા તાલુકા માં સરકારશ્રી તરફથી એ ટી વી ટી અભ્યોની તાજેતર માં નવીન નિમણુંક થયેલ સભ્યોને પણ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી પ્રાસંગીક ઉદબોધન કરતા મંત્રી એ તમામ સરપંચઓ ને ગામડા નો વિકાસ કરવામાં સહુને પૂરો સહયોગ આપવાની ખાતરી આપી હતી અને સરકારશ્રી ની તમામ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા આનુરોધ કર્યો હતો આ પ્રસંગ માં મોડાસા તાલુકા ભાજપ પ્રમુખ મહિપાલસિંહ ધસનુરા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ પટેલ મોડાસા તાલુકા પંચાયત પ્રમુખ ધનસુરા તાલુકા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન ના હોદ્દેદારો માં અતુલભાઈ બ્રહ્મભટ્ટ યશપાલસિંહ અરવલ્લી જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ અમિશ પટેલ મોડાસા ધનસુરા મંદલ મહામંત્રીઓ જિલ્લા પંચાયત ના સદસ્યો તાલુકા પંચાયત ના સદસ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઓ હાજર રહ્યા..

Back to top button
error: Content is protected !!