GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી શહેરની ગ્રીન સપેસ વધારવાના દ્રષ્ટિકોણથી વિવિધ નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી

મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા મોરબી શહેરની ગ્રીન સપેસ વધારવાના દ્રષ્ટિકોણથી વિવિધ નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં મોરબી શહેરના ગોકુલનગર વિસ્તારમાં નવા નિર્માણ પામેલ UHC (અર્બન હેલ્થ સેન્ટર) નજીક સ્વસ્થ અને સુંદર પર્યાવરણીય વાતાવરણ ઊભું કરવા માટે વૃક્ષારોપણ અને ગાર્ડનની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. આ પ્રયત્નો શહેરની જાહેર જનતાને નયનરમ્ય અને આરામદાયક વાતાવરણ પૂરૂં પાડશે.આ ગાર્ડન નિર્માણની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તેનો લાભ સ્થાનિક નાગરિકો અને આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓ ઉઠાવી શકશે.

 

 

આ ઉપરાંત શહેરના મુખ્ય જાહેર રસ્તાઓ પર જ્યાં જ્યાં વૃક્ષોની શાખાઓ અથવા પાંદડાવાળી રુકાવટ પ્રકાશમાં અડચણરૂપ બની રહી હતીતે સ્થળોએ યોગ્ય રીતે છાંટકામ કરીને રસ્તાની લાઇટિંગ સુવિધામાં સુધારો લાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી મોરબી શહેરને વધુ EveryGreen બનાવવાનો હેતુ ધરાવે છે, જેમાં જાહેર આરોગ્ય, શહેરી સૌંદર્ય અને સુરક્ષા-બધાં પર ધ્યાન આપવામાં આવ્યું છે.

મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા આવનારા સમયમાં પણ શહેરની હરિયાળી અને સ્વચ્છતા માટે અનવરત પ્રયત્નો કરવામાં

Back to top button
error: Content is protected !!