GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેર તાલુકાના માટેલ ગામે જુગાર રમતાં ચાર ઈસમો ઝડપાયા

WAKANER:વાંકાનેર તાલુકાના માટેલ ગામે જુગાર રમતાં ચાર ઈસમો ઝડપાયા
વાંકાનેર તાલુકાના માટેલ ગામે શીતળાધાર મેઈન શેરીમાં વાંકાનેર તાલુકા પોલીસે રેઇડ કરી તીનપત્તીનો જુગાર રમતા (૧)કીશનભાઇ કરશનભાઇ ડાભી ઉવ.૨૧, (૨) કુકાભાઇ ભલાભાઇ સરાવાડીયા ઉવ.૨૫, (૩) સુરેશભાઇ સનાભાઇ સરાવાડીયા ઉવ.૨૫ રહે.બધા શિતળાધાર તા.વાંકાનેર જી.મોરબી, (૪)દિનેશભાઇ અરજણભાઇ આકરીયા ઉવ.૨૫ રહે.હાલ શિતળાધાર તા.વાંકાનેર જી.મોરબી મુળગામ ડુંગરપુર તા.હળવદ જી.મોરબીને રોકડા ૧૧,૨૯૦ સાથે અટકાયત કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.







