અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાના કંભરોડા ગામે ઠાકોર સમાજના અગ્રણીનુ હદય રોગના હુમલાથી મોત
મેઘરજ તાલુકાના કંભરોડા ગામે ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણીનુ હદય રોગના હુમલાથી મોત થતાં તાલુકાના ઠાકોર સમાજમાં શોકની લાગણી વ્યાપી છે કંભરોડા ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણી ડામોર ભગાજી હરીજી ઉ.વર્ષ.૭૫ નુ મંગળવારે વહેલી સવારે હદય રોગના હુમલાથી મોત નીપજ્યુ હતુ મેઘરજ-માલપુરના ઠાકોર સમાજના આગેવાનો ભગાજીના નીવાસ્થાને અંતીમ દર્શન કરી શ્રધ્ધાંજલી આપી હતી