GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેર તાલુકાના ગામડાઓમાં આમ આદમી પાર્ટી દ્વારા ડોર ટુ ડોર અભિયાન

WAKANER:વાંકાનેર તાલુકાના ગામડાઓમાં આમ આદમી પાર્ટી દ્વારા ડોર ટુ ડોર અભિયાન
વાંકાનેર વિધાનસભા આવતા ગામડાઓમાં આમ આદમી પાર્ટી ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ગામડાઓમાં ડોર ટુ ડોર અભિયાન કરવામાં આવી રહ્યું છે. વાંકાનેર તાલુકાનાં ગામડાઓના લોકો પણ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે જોડાવા લાગ્યા છે.વાંકાનેર તાલુકા પ્રમુખ અલી હાજી સાહેબ તેમજ ઓબીસી વિંગ પ્રદેશ ઉપાધ્યક્ષ રણછોડભાઈ થુલેટિયા,વાંકાનેર વિધાન સભા સહ પ્રભારી અર્જુનસિંહ વાળા,ગનીભાઈ બાદી, યાકુબ ભાઈ કડીવાર, કાનજી ભાઈ મકવાણા, દિનેશભાઇ ચાવડા,પ્રવીણભાઈ ડાંગર વગેરે કાર્યકર્તાઓ ગામડે ગામડે જઈને લોક સંપર્ક કરી રહ્યા છે.







