GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર ના વરડૂસર ગામની ચોકડી પાસે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા પાંચ ઝડપાયા 

WAKANER:વાંકાનેર ના વરડૂસર ગામની ચોકડી પાસે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા પાંચ ઝડપાયા

 

 

વાંકાનેર તાલુકાના વરડૂસર ગામની ચોકડી પાસે જાહેરમાં ગંજીપત્તાના પત્તા વડે પૈસાની હરજીતનો તીનપત્તિનો જુગાર રમતા રણછોડભાઇ મયાભાઇ ડાભી ઉવ.૫૦, જગદીશભાઇ ધરમશીભાઇ વીંઝવાડીયા ઉવ.૩૦, હઠાભાઇ ઝાલાભાઇ લામકા ઉવ.૫૦ ત્રણેય રહે.વરડુસર તા.વાંકાનેર, પ્રેમજીભાઇ ઉર્ફે પેમાભાઇ અમરશીભાઇ ઝરવરીયા ઉવ.૫૨ રહે.રાજગઢ તા.વાંકાનેર, ગોપાલભાઇ રૂડાભાઇ લાંબરીયા ઉવ.૨૭ રહે.પલાસ તા.વાંકાનેરને જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડા રૂ. ૪,૦૦૦/- કબ્જે લઇ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!