GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના મિલપ્લોટમા ડબલચાલી નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

 

WAKANER:વાંકાનેરના મિલપ્લોટમા ડબલચાલી નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

 

 


વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં આવેલ ડબલચાલી નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી આરોપી (૧) સીંકદરભાઇ રાયધનભાઇ મોવર (૨) આશીફ ઉર્ફે ઢબુ ગુલામભાઇ સામતાણી (૩) અબ્દુલભાઇ ઉર્ફે અબુ રહીમભાઇ બાબરીયા (૪) સુભાનભાઇ રહીમભાઇ મોવર અને (૫) મયુરભાઇ હેંમતભાઇ સોલંકીને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૧૨,૧૦૦ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

Back to top button
error: Content is protected !!