GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેરના નવાપરામા જુગાર રમતા ચાર પતા પ્રેમીઓ ઝડપાયા

WAKANER:વાંકાનેરના નવાપરામા જુગાર રમતા ચાર પતા પ્રેમીઓ ઝડપાયા
વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરના નવાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) સુનિલભાઈ ધીરૂભાઈ કાવીઠીયા (૨) ભાવેશભાઈ સોમાભાઈ ચોવીસીયા (૩) રણજીતભાઈ હસુભાઈ ધ્રાંગધીયા અને (૪) હીતેષભાઈ જેસીંગભાઈ ચોવીસીયાને 1790ની રોકડ સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી







