WAKANER:વાંકાનેર પત્રકાર આરીફ દિવાનોના પુત્ર માહિર દિવાન ના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા..

WAKANER:વાંકાનેર પત્રકાર આરીફ દિવાનોના પુત્ર માહિર દિવાન ના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા…
મોરબી શહેર જિલ્લા સહિત સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રમાં 1992 થી રાજકોટ થી પ્રસિદ્ધ થતું લોક મિજાજ સાપ્તાહિક અખબારમાં પવિત્ર પત્રકારી ક્ષેત્રે ની શરૂઆત કરનાર મોરબીના જાણીતા મિત્ર સ્વભાવવી પત્રકાર આરીફ દિવાના પુત્ર ક્યુટ બોય માહિર દિવાન ના વર્ષમાં બે વખત જન્મદિવસની એમ અંગ્રેજી કેલેન્ડરમાં અંગ્રેજી તારીખ અને મુસ્લિમ ચાંદ મોહરમ શરીફ ના પ્રથમ ચાંદે એમ બે વખત વર્ષમાં માહિર દિવાન ની જન્મ દિવસની ઉજવણી ના ભાગરૂપે તારીખ 26 12 2025 ના રોજ 17 માં જન્મદિવસ નિમિત્તે માહિરના મિત્રો અને પત્રકાર આરીફ દિવાના મિત્રો રૂબરૂ સગા સંબંધીઓ પરિવારજનો શિક્ષકો વિદ્યાર્થીઓ પત્રકાર મિત્રો પોલીસ મિત્રો વકીલ સહિત instagram facebook whatsapp ના માધ્યમથી માહિર દિવાન ને જન્મદિવસની અભિનંદન શુભેચ્છા પાઠવી રહ્યા છે






