GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેરના લાલપર ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

WAKANER:વાંકાનેરના લાલપર ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન હદમાં આવેલા લાલપર ગામે રહેતા સદામભાઈ અલ્લારખાભાઈ દલવાણી ઉવ.૩૪એ ગઈકાલ તા.૦૯/૦૧/૨૦૨૬ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા તેમને સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વાંકાનેર સામૂહિક આરોગ્ય કેન્દ્રના ફરજ ઉપર હાજર તબીબે પોલીસને જાણ કરતા વાજનેર સીટી પોલીસે અ. મોત દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.






