GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER વાંકાનેર તિથવા પ્રાથમિક શાળામાં વીર બાલદિવસ ની પ્રેરણાદાયી ઉજવણી

WAKANER વાંકાનેર તિથવા પ્રાથમિક શાળામાં વીર બાલદિવસ ની પ્રેરણાદાયી ઉજવણી
ભારત બિનસાંપ્રદાયિક દેશ છે ત્યારે દરેક ધર્મ ના મહાનુભાવો વિશે બાળકો જાણે, શૂરવીરતાના ગુણો વિકસાવવા, તેમજ પાત્રોની ઓળખ માટે શ્રી તીથવા તાલુકા શાળા ખાતે આજે શિક્ષક શ્રી ગોસ્વામી મનીષાબેન તેમ જ સ્ટાફ મિત્રો અને આચાર્યશ્રી ના માર્ગદર્શન હેઠળ, વીર બાળ દિવસ થીમ અંતર્ગત અન્ય બે બાળકોનેશીખ ધર્મને અનુરૂપ વેશભૂષા ધારણ કરાવી માહિતી આપવામાં આવી…શીખ ધર્મના 10 મા ગુરુ ગુરુ ગોવિંદ સિંહ ના પુત્રો જોરાવરસિંહ અને ફતેહસિંહ મુગલો સામેની લડતમાં નાની વયે શહીદ થઈ ગયા. તેમના આ શહીદ દિવસને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 2022 થી 26 ડિસમ્બર ને “વીર બાળ દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કર્યું







