GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો વાહકજન્ય રોગ અટકાયતી માટે હેલ્થઓફીસ વાંકાનેર દ્રારા સઘન સર્વેલન્સ અભીયાન હાથ ધરાયું

WAKANER:ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો વાહકજન્ય રોગ અટકાયતી માટે હેલ્થઓફીસ વાંકાનેર દ્રારા સઘન સર્વેલન્સ અભીયાન હાથ ધરાયું

Oplus_131072

આગામી ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો વઘે નહી તેવા હેતુથી પૂર્વ તૈયારીના ભાગરૂપે વાહકજન્ય રોગ અટકાયતી અને નીયંત્રણ પગલાઓ માટે તારીખ ૨૨.૪.૨૦૨૪થી તાલુકા હેલ્થઓફીસ વાંકાનેર દ્રારા સઘન સર્વેલન્સ અભીયાન હાથ ઘરવામાં આવેલ છે.
ચોમાસા દરમ્યાન વાહકજન્ય રોગચાળા ન ફેલાયતે માટે પુર્વ તકેદારીના ભાગ રુપે પાણી ભરવાના ઘર વપરાસના પાત્રોમાં એબેટ સારવાર અને નકામાપાત્રો નો નીકાલ. બહારના બ્રીડીંગ સ્થળોએ ગપપી ફીસ મુકવી સઘન સર્વેલન્સ તેમજ વાહકજન્ય રોગ અટકાયત અને નીયંત્રણ માટે લોકોએ શુ-શુ તકેદારી રાખવી તે અંગે માર્ગદર્શન આપવુ વગેરે પ્રવુતીઓ આજથી સઘન રીંતે હાથ ઘરેલ છે.

Oplus_131072

તમામ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર માં ૯૬ જેટલી ટીંમો બનાવી તમામ ગામના ઘર/વાડીઓના ઘર/કારખાનાઓ વગેરેમાં એન્ટીલાર્વલ કામગીરી આઠ દીવસમાં કરાવામાં આવશે. તે માટે THO ડૉ.આરીફ શેરસીયા તાલુકા હેલ્થ સુપર વાઇઝર અને તમામ પ્રા.આ.કેન્દ્ર- ના મેડીકલ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ કામગીરી કરાવવામાં આવી રહેલ છે. જેમાં ફીવર સર્વેની સાથે ઘરમાં વપરાશ માટે પાણી ભરેલા પાત્રોમાં એબેટ નાખવું તેમજ, નકામા ટાયર ઉપરાંત બીનજરુરી પાણી ભરાય તેવા પાત્રો તેનોયોગ્ય નીકાલ બાબતે માર્ગદર્શન આપવામાં આવી રહેલ છે. તેમજ વાહક જન્ય રોગચાળો અટકાયતી અને નીયત્રણ અંગે સ્કૂલ માં બાળકો મા પણ જનજાગૃતી આવે તે હેતુથી મચ્છર ના પોરા બતાવી અને બાળકો માં મચ્છર જન્ય રોગ ચાળો કેવી રીતે ફેલાય છે તેનું આરોગ્ય શિક્ષણ આપવા માં આવી રહેલ છે,
વધુમાં આ તકે THO સાહેબ વાંકાનેર દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે ઘરની આજુબાજુમાં જો કોઈ આવા ખૂલ્લા પાણી ભરેલા બ્રિડીંગ સ્થળ જોવા મળે તો એમનો નિકાલ કરવો અને દર રવિવારે સવારે દસ વાગે દસ મિનિટ ફાળવી ડ્રાય ડે ઉજવવો અને આ ઝુંબેશમાં સહભાગી બનીને મચ્છરજન્ય રોગોને ડામવા મદદરુપ થવા જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!