GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER વાંકાનેરના માટેલમાં વિદેશી દારૂની બોટલો સાથે ઈસમ ઝડપાયો
WAKANER વાંકાનેરના માટેલમાં વિદેશી દારૂની બોટલો સાથે ઈસમ ઝડપાયો
વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માટેલ ગામની સીમમાં આવેલ ઈટાલિકા કારખાના પાસેથી આરોપી ખોડો ગોવિંદભાઈ ટોટા ઉ.21 રહે. શીતળા ધાર, માટેલ વાળાને વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 4500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.