GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER વાંકાનેરના વેલનાથપરા ચોકમાં જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયા

WAKANER વાંકાનેરના વેલનાથપરા ચોકમાં જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયા
વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન વેલનાથચોકમાં જાહેરમાં જુગાર રમતા કાનજીભાઈ ધનજીભાઈ દેત્રોજા, મનીષભાઈ જગદીશભાઈ ઉધરેજા, અજયભાઈ ધનજીભાઈ દેત્રોજા, તુષારભાઈ મનજીભાઈ વડેચા, મનોજભાઈ ધીરુભાઈ વીજવાડિયા અને રોહિતભાઈ પાચાભાઇ બારેયાને રોકડ રકમ રૂ.૧૧૨૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.