GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના ગાયત્રી મંદિર ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તાલુકા કક્ષાનું યોજાવામાં આવ્યું 

 

WAKANER:વાંકાનેરના ગાયત્રી મંદિર ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તાલુકા કક્ષાનું યોજાવામાં આવ્યું

 

 

GCERT ગાંધીનગર પ્રેરિત મોરબી જિલ્લાના માર્ગદર્શક હેઠળ વર્ષ ૨૦૨૫/૨૬ નું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન “વિકસિત ગુજરાત ૨૦૪૭” તાલુકા કક્ષાનું વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે યોજાવામાં આવેલ જેમાં વાંકાનેર તાલુકાની જામસર સી.આર.સી ની પી.એમ શ્રી વરડુસર પ્રા.શાળા વિભાગ ૪ માં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવતા જામસર સીઆરસી કો. ઓર્ડીનેટર ચૌહાણ નરેન્દ્રસિંહ એસ તરફથી માર્ગદર્શક શિક્ષકશ્રી અને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!