GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોખડા ને N.Q.A.S સર્ટીફીકેટ એનાયત થયું.

વિજાપુર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોખડા ને N.Q.A.S સર્ટીફીકેટ એનાયત થયું.
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોખડા મુકામે દિલ્હી ખાતેની એન એચ આર સી ટીમ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ડો હસરત જાસ્મીન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો દિવ્યેશ પટેલ ના માર્ગદર્શન હેઠળ NQAS દ્વારા એક માસ પૂર્વે એસેસમેન્ટ કરાયું હતું. જેમાં જીલ્લા વિકાસ અધિકારી એ આરોગ્ય સંસ્થા જનઆયુષ્યમાન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોખડા નુ એસેસમેન્ટ કરવામા આવ્યું હતું .જેના પરિણામ સ્વરૂપે 85.44 ટકા નો સ્કોર મેળવી નેશનલ લેવલ નું સર્ટીફીકેટ પ્રાપ્ત થયેલ છે.જેમાં આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આપવા મા આવતી સેવાઓ જેવીકે સગર્ભા માતા ની સેવાઓ પ્રસૂતિ ની સેવાઓ .પ્રસૂતિ બાદ ની સેવાઓ નવજાત શિશુ ની સેવાઓ રસીકરણ સેવાઓ, કિશોર અને કિશોરી ઓ ની સેવાઓ, કુટુંબ કલ્યાણ ની સેવાઓ,સામાન્ય રોગચાળા ની સેવાઓ ટી બી વાહકજન્ય રોગચાળા ની સેવાઓ પાણીજન્ય રોગચળા ની સેવાઓ તેમજ ઓ પી ડી અને ઇન્ડોર સેવાઓ..યોજનાકીય સેવાઓ , રાષ્ટ્રીય પ્રોગ્રામ નું સંચાલન .એસ બી સી સી કામગીરી..બિન ચેપી રોગી .ડાયાબિટીસ.કેન્સર .હાયપર ટેન્શન ની સેવાઓ..માનસિક આરોગ્ય ની સેવાઓ તેમજ ઇમરજન્સી પ્રાથમિક સારવાર ની સેવા ઓ મળવાપાત્ર થાય છે. કે કેમ સહિત વિવિધ સેવાઓનુ નીરક્ષ્ણ કરવા આવ્યું હતુ.આ તબક્કે ક્વોલિટી મેડિકલ ઓફિસર ડો કૌશિક ગજ્જર અને તાલુકા હેલ્થ ઓફિસર ડો ચેતન પ્રજાપતિ તેમજ મેડિકલ ઓફિસર ડો મોનિકા પટેલ તેમજ સી એચ ઓ સુમિત પટેલ મુકેશ ચૌહાણ તેમજ મેડીકલ ઓફિસર સોખડા ડો ઋત્વિક પંડ્યા .આયુષ ઓફિસર ડો રવી પટેલ .ફાર્મા જયેશ પ્રજાપતિ લેબ ટેકનીશિયન વસંત પટેલ તેમજ સુપરવાઈઝર વિમલ ચૌધરી.તેમજ ફિમેલ હેલ્થ વર્કર સોખડા તેમજ વર્ગ ૪ ના સ્ટાફને આરોગ્ય સેવાઓ ગુણવતા પૂરી પાડવા બદલ N.Q.A.S દિલ્હી દ્વારા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!