GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર ના સિવિલ હોસ્પિટલના પૂર્વ આર એમ ઓ ના પુત્ર ડોક્ટર જાવેદ આર એમ ઓ ના ક્યુટ બોય જુડવા ઝૈન અને ઝૈફ ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા

WAKANER:વાંકાનેર ના સિવિલ હોસ્પિટલના પૂર્વ આર એમ ઓ ના પુત્ર ડોક્ટર જાવેદ આર એમ ઓ ના ક્યુટ બોય જુડવા ઝૈન અને ઝૈફ ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા

 

 

રીપોર્ટ મોહસીન શેખ દ્વારા મોરબી


વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ડોક્ટર મસાકપુત્રા થી ઓળખાતા વાંકાનેર સરકારી હોસ્પિટલમાં એ. જે. મસાકપુત્રા જેવો એ ફરજ દરમિયાન ડોક્ટર ભગવાનનું સ્વરૂપ ગણાતા શબ્દને સાર્થક કરી સર્વે દર્દીઓના દર્દ દૂર કરી આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે તેના ગુણ અને સંસ્કાર નુ સિંચન પુત્ર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર જાવેદમાં મશાકપુત્રા મા કેમ ન હોય!? એ કોઈ શંકાનું સ્થાન જ નથી એ. જે. મુસાકપુત્ર ના પુત્ર ડોક્ટર જાવેદ મસાકપુત્રા ના પુત્ર ક્યુટ બોય મશાકપુત્રા ઝૈન અને ઝૈફ જુડવા પુત્રની જોડી તેના દાદા ડોક્ટર એ.જે. મસાકપુત્રા અને ડોક્ટર જાવેદ મસાકપુત્ર ના બહોળા મિત્ર વર્ગ થી બંને જુડવા ક્યુટ બોય ઝૈન અને ઝૈફ ને 22 9 2025 ના રોજ ત્રણ વર્ષ પૂરા કરી ચોથા વર્ષમાં પ્રવેશ કરતા સર્વે સમાજના સામાજિક અગ્રણીઓ આગેવાનો ડોક્ટર નર્સ કમ્પાઉન્ડર પોલીસ વકીલ શિક્ષક પત્રકાર સહિત પ્રતિષ્ઠ સર્જન વેપારીઓ રાજકીય સામાજિક સર્વે શુભેચ્છાઓ ની વર્ષા પાઠવી રહ્યા છે ઝૈન અને ઝૈફ બને જુડવા ભાઈને ભગવાન ઈશ્વર અલ્લાહ સારું આરોગ્ય તંદુરસ્તી આપી પિતા અને દાદા ની માફક સર્વેના હૃદયમાં સારું સ્થાન પ્રાપ્ત કરી માતા દાદી કાકા પરિવારના વડીલોની દુઆ પ્રાર્થના સાથે સદા ખુશ ખુશાલ રહે તેવી શુભેચ્છા અભિનંદન ડોક્ટર જાવેદ એ મસાકપુત્રા પરિવારને કોઈ મોબાઇલ instagram facebook થી તો કોઈ રૂબરૂ શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે જે બને ક્યુટ બોય ની તસ્વીરમાં મશાક પુત્રા ની આન બાન શાન નું ગૌરવ સ્વરૂપે તસવીર માત્રસ્યમાન થાય છે

Back to top button
error: Content is protected !!