GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેર આયુષ્માન આરોગ્ય મંદિર શેખરડી ખાતે ટીબી દર્દીને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર માનસીબેન પાઠક દ્વારા પોષણકીટ આપવામાં આવી
WAKANER:વાંકાનેર આયુષ્માન આરોગ્ય મંદિર શેખરડી ખાતે ટીબી દર્દીને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર માનસીબેન પાઠક દ્વારા પોષણકીટ આપવામાં આવી
“કોમ્યુનિટી સપોર્ટ ટુ ટીબી પેશન્ટ” — “ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત ટીબી ના જરૂરિયાત મંદ દર્દીઓને લોકલ દાતા દવા ની સાથે સાથે જો પ્રોટિન યુક્ત આહાર પણ મળી રહે તો તે જલ્દી થી સ્વસ્થ થઈ શકે આ અભિયાન માં ટીબી ના દર્દીઓ માટે સમાજ માંથી દાતાઓ શોધી પોષણ કીટ આપવાની હોય છે જે અંતર્ગત વાંકાનેર તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર શેખરડી ખાતે સારવાર પર રહેલા ટીબી દર્દીને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર માનસીબેન પાઠક દ્વારા પોષણકીટ આપવામાં આવેલ હતી આ ઉપરાંત તે દર્દીને સારવાર ચાલુ રહે ત્યાં સુધી પોષણ યુક્ત આહાર આપવા માટે દર્દીને દતક લઈ સામાજીક જવાબદારી પણ સ્વીકારી છે.