BANASKANTHADEESA
વાહરા કૈલાશ ટેકરી મહાદેવના મંદિરે હવન-યજ્ઞ યોજાયો…
વાહરા કૈલાશ ટેકરી મહાદેવ મંદિરે હર હર મહાદેવ નાદ સાથે ગુંજી ઉઠ્યું
નાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વાહરા ગામ આવેલ ઐતિહાસિક અને પૂર્ણાંક મંદિર કૈલાશ ટેકરી મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોલેનાથને દૂર દૂરથી ભક્તો કૈલાશ ટેકરી મહાદેવના મંદિરે દર્શન અર્થે આવતા હોય છે. ભક્તો દ્વારા બિલીપત્ર અને પૂજા અર્ચના કરવામાં આવે છે.અમાસના દિવસે શ્રાવણ મહિનાની પૂર્ણા હુતી નિમિત્તે હવન યજ્ઞ અને ધજા રોહન કરવામાં આવ્યું હતું. કૈલાશ ટેકરી મહાદેવ મંદિરે હર હર મહાદેવ નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું.આ પ્રસંગે વાહરા ગ્રામજનો અને આજુબાજુ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી….
રિપોર્ટર..ભરત ઠાકોર ભીલડી