GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ રંગપર પ્રાથમિક શાળા માં ઉજવવામાં આવ્યો

WAKANER:વાંકાનેર તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ રંગપર પ્રાથમિક શાળા માં ઉજવવામાં આવ્યો

 

 

આજરોજ આપણા માનનીય અને લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ ની ઉજવણીના અનુસંધાને વાંકાનેર તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ રંગપર પ્રાથમિક શાળા માં ઉજવવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કિશોરભાઈ રાઠોડ બી આર સી કોઓર્ડીનેટર બાદી
સીઆરસી કોઓર્ડીનેટર મેહુલભાઈ ,ઈકબાલભાઈ દિવ્યેશભાઈ ,તેમજ વૃક્ષોની વ્યવસ્થા કરનાર જીતુભાઈ ગોસ્વામી મેસરીયા અને મહીકા ક્લસ્ટર માંથી ઉપસ્થિત રહેલ મહિલા શિક્ષક શ્રી ઓ તેમજ રંગપર પ્રાથમિક શાળાનો સ્ટાફ અને એસએમસીના સભ્યો દ્વારા અંદાજે 100 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ..

Back to top button
error: Content is protected !!